Kirtidan Gadhvi એ ખુબજ પ્રભાવશાળી ગુજરાતી folk singer છે. Kirtidan Gadhvi નો જન્મ ખેડા જિલ્લા ના વાલોદ ગામ મા થયો છે. Kirtidan Gadhvi એ પોતાના સંગીત ની વિદ્યા MS University મા B. I. Mahant અને Rajesh Kelkar પાસેથી લીધેલ.
Kirtidan Gadhvi એ તેની કારકિર્દી ની શરૂઆત મા ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. સૌ પ્રથમ તેણે પોતાની કલા ને પીરસવા માટે ડાયરા થી શરૂઆત કરી. જેમાં તે તદ્દન નજીવા પૈસા થી ગાવા માટે જતા હતા.
Kirtidan Gadhvi Early Days
શરૂઆત ના દિવસો મા તે ભાવનગર રહેવા માટે જતા રહ્યા હતા અને ત્યાં તેમને શિક્ષક તરીકે Bhavnagar University મા પોતાની ફરજ બજાવી હતી.
એ દિવસો મા લોક ગાયક ગુજરાત કરી ને એક ખુબજ પ્રખ્યાત show Etv Gujarati Channel પર આવતો જેમા તેણે ભાગ લીધો અને એ show મા ખુબજ સરસ પ્રદર્શન કરી final મા પહોંચ્યા હતા અને ફાઇનલ પણ જીતી હતી.
બસ આ લોક ગાયક ગુજરાત show જીત્યો અને ત્યાંથી જ તેના સિતારા બુલંદ થયા. ત્યારબાદ તેણે પાછું વળી ને નથી જોયું અને એક પછી એક સફળતા ના શિખરો સર કરતા ગયા.
Kirtidan Gadhvi Garba
નવરાત્રી ના માં ના ગરબા થી પણ તેને ઘણી નામના મળી છે અને ટહુકાર નામ ના title થી તેણે એક આલ્બમ youtube મા કરેલ જે super duper hit ગયેલ. એ પછી તેમણે ટહુકાર ના ઘણા ભાગ બનાવેલ અને દરેક Tahukaar ને ખુબજ લોકપ્રિયતા મળેલ.
Kirtidan Gadhvi Na Tahukaar થી પ્રખ્યાત થયેલ આ ગરબા હજુ પણ લોક મુખે ગવાય છે અને દરેક નવરાત્રી મા હજુ પણ આ ગરબા ધૂમ મચાવે છે.
Kirtidan Gadhvi Son
કિર્તીદાન ગઢવી ને બે પુત્રો છે એક નું નામ Krishna Gadhvi અને બીજા નું નામ Raag Gadhvi છે. કિર્તીદાન ગઢવી ના Wife નું નામ Sonal Gadhvi છે.
https://www.instagram.com/raaggadhvi/?hl=en
Kirtidan Gadhvi ના પિતા Samratdan Gadhvi છે જે પણ ખુબજ સારા Singer અને ચારણી સાહિત્ય ના સારા લેખક હતા. કિર્તીદાન ગઢવી ના પિતા શ્રી એ પણ ઘણા બધા Stage Programme કરેલ. લગભગ Samratdan Gadhvi એ પણ 200 થી વધારે પ્રોગ્રામ કર્યા હતા.
Kamo Kirtidan Gadhvi
Kamo એ હાલ મા ડાયરા ની દુનિયાનું ખુબજ જાણીતું નામ બની ગયું છે. કમા ની વાત કરીયે તો થોડા સમય પહેલા રાજકોટ ના કોઠારીયા ગામે કિર્તીદાન ગઢવી નો ડાયરો હતો. જેમાં કિર્તીદાન ગઢવી એ રસિયો રૂપાળો રંગ રૅલીયો ગીત શરૂ કર્યું અને માનસિક અસ્થિર એવા kama એ નાચવાનું શરૂ કર્યું.
પછી કિર્તીદાન ગઢવી ની નજર તેના પાર પડે છે અને પછી તે તેને stage પાર બોલાવી ને એ લોકગીત પાર નાચવાનું કે છે અને કમો પણ ખુબજ મન મૂકી ને નાચે છે ત્યારે kirtidan gadhvi અને ડાયરા મા ઉપસ્થિત તમામ લોકો મંત્રમુગ્ધ થઇ જાય છે.
બસ પછી શું kamo એક જ રાત્રી દરમિયાન લોકપ્રિય બની જાય છે ને પછી તો તે કિર્તીદાન ગઢવી ના દરેક પ્રોગ્રામ માં chief guest અને એક celebrity તરીકે ઓળખાવા લાગે છે.
Kirtidan Gadhvi Fees
કિર્તીદાન ગઢવી લગભગ એક Stage Program ના 8 થી 9 લાખ રૂપિયા લે છે. જેમાં તે રાત્રી ના 11 વાગ્યા થી સવાર ના 5 વાગ્યા સુધી પોતાના સુર રેલાવી લોકો ને મનોરંજન પીરસે છે.
કિર્તીદાન ગઢવી ના કાર્યક્રમ માં લાખો લોકો થાય છે અને તે ગુજરાત ના સૌથી લોકપ્રિય કલાકાર છે. કિર્તીદાન ગઢવી એટલા પ્રખ્યાત Folk સિંગર છે કે હાલ તો તે પોતાના Private Chartered Plane થી દરેક પ્રોગ્રામ મા જાય છે.
તેના પ્રોગ્રામ આપણાં દેશ માજ નહિ પરંતુ હવે તો વિદેશ મા પણ થાય છે. કિર્તીદાન ગઢવી એ ઘણા દેશ મા પ્રોગ્રામ કાર્ય છે જેવા કે USA, Australia, NEW Zealand, Canada, UAE, Saudi Arabia, Turkey અને ઘણા African Countries.
Kirtidan Gadhvi Gujarati Bhajan
કિર્તીદાન ગઢવી દરેક પ્રકાર ના ભજન ગાવે છે તેમજ ક્યારેક લોકગીત ગઝલ અને હિન્દી ગીત પણ ગાવે છે. હાલ મા આવેલ MTV Coke Studio મા કિર્તીદાન ગઢવી એ ગાવેલ Ladki ગીત ખુબજ લોકપ્રિય થયું છે જેમાં તેણે Rekha Bhardwaj, Sachin – Jigar જોડે આ Song ગાવ્યું હતું.
એ સિવાય ઘણા બધા બીજા ગીત પણ ખુબજ લોક મુખે ગવાય છે અને ખુબજ પ્રખ્યાત છે જેવા કે Hai Jag Janani, Kachchh Dharekare raj Ashapura Devi, Tahukar part 1 to 9, ma nu Zhanzar, Mathurama Vaagimorali, etc.
Also Read This : https://gujaratifame.com/chana-ni-kheti/