About Gujarati Fame

About Gujarati Fame – આ Website બનાવવા પાછળ નો ઉદેશ્ય ગુજરાતી વાચકો ને તેમની ભાષા મા યોગ્ય માહિતી આપવાનો છે. અહીં daily updates on current affairs, genearal knowledge તેમજ education related updates પણ મળશે. આ website મા Gujarati Personalities, Young Enterpreneur and Famous કલાકાર વિષે પણ બધીજ જાણકારી મળી રહેશે.

Google પર ખુબજ સંશોધન કર્યા પછી અમને ખબર પડી કે ગુજરાતી વાચકો ખુબજ હોવા છતાં internet પર કોઈ આવી સારી Website નથી જે વાચકો ને તમામ માહિતી ગુજરાતી માં આપતી હોય.

તેથી About Gujarati Fame ના માધ્યમ થી આ એક નમ્ર પ્રયાશ કર્યો છે કે અમારા વાચકો ને એની જ ભાષા મા ઉપયોગી માહિતી આપી શકીયે.

આ website પર તમને તમામ પ્રકાર ના સમાચાર તેમજ ઉપયોગી માહિતી મળી રહેશે જેવી કે :

મનોરંજન સમાચાર
ફિલ્મ ઇન્દૂસ્ત્રી
કાલેલકર ની જાણકારી
વેબ સિરીઝ
TV શોઝ
Technical Updates
Auto Updates
Share Market

Guajrati Fame શરૂ કરવાનું કારણ

દરેક માણસ આ સમય મા પોતાની જાત ને નવી નવી માહિતી થી update rakhava માંગે છે તો અમે એને અનુલખશી ને આ સાઈટ બનાવી જે જેથી તમે દરેક વસ્તુ કે વ્યક્તિઓ વિષે અહીં એક જ જગ્યા એ થી જાણી શકો.

Scroll to Top