Heart attack symptoms in gujarati blog લખવા પાછળ નું કારણ આજકલ યુવાનો માં વધી રહેલ હાર્ટ એટેક ના કારણો તેમજ તેને રોકવા માટે શું કરવું એનાથી આજ ના યુવાનો મા જાગૃતિ લેવાનો છે.
તો ચાલો આજે તમને Heart attack symptoms in gujarati blog ના માધ્યમ થી જણાવીએ કે શું છે કારણ અને કેમ તેને રોકી શકાય. તો ચાલો જાણીયે Heart attack symptoms in gujarati blog ના માધ્ય્મ થી એ પણ આપણી દેશી ભાષા મા.
Heart Attack Reason in Youth : યુવાનો મા હૃદય રોગ નું કારણ
Heart એટલે હૃદય અને એનું કામ છે ધબકવાનું. તો હૃદય ધબકી અને આપણા શરીર મા લોહી પહુંચાડે છે. પણ હૃદય ને પણ ધબકવા માટે લોહી ની જરૂર પડે ને એ લોહી પૂરું પાડે છે coronary artery એટલે કે હૃદય ને લોહી પહુંચાડતી ધમનીઓ. જયારે આ નળીઓમાં કોઈ કારણસર લોહી નો ગઠ્ઠો ભરાય જાય છે ત્યારે હૃદય ને મળતું લોહી બંધ થઇ જાય છે.
જયારે લોહી મળતું બંધ થઇ જાય છે ત્યારે હૃદય નો એ ભાગ મરતો જાય છે અને એ રીતે જ આપણે છાતી માં દૂખાવો થાય છે જેને heart attack કેવાય છે.
પણ કઈ રીતે લોહી નો ગઠ્ઠો બને છે, શરીર મા કોલેસ્ટેરોલ એટલે કે ચરબી નું પ્રમાણ વધુ હોય ત્યારે તે હૃદય ને coronary artery એટલે હૃદય ને લોહી પહુંચાડતી નળી ઓ માં કોલેસ્ટેરોલ ભરાતો જાય છે.
હવે જયારે કોલેસ્ટેરોલ ના આ ગઠ્ઠા સામે જયારે લોહી નો પ્રવાહ ભટકાય છે ત્યારે આ તૂટેલા કોલેસ્ટેરોલ ના ગઠ્ઠા પર લોહી મા રહેલ platellets એટલે કે ત્રાકકણો ચોંટતી જાય છે અને ત્યાં લોહી નો ગથ્થો બની જાય છે જે હૃદય ની નળી ને બ્લોક કરે છે.
હવે તેના લીધે હૃદય નો આ ભાગ મરાતો જાય છે અને અને લીધે છાતી માં દુખાવો થાય છે અને આને જ Heart Attack કેવાય.
પણ કોલેસ્ટેરોલ નો આ ગઠ્ઠો બને છે જ શું કામ? જે લોકો જાડા હોય છે તેનું કોલેસ્ટેરોલ લેવલ વધુ હોય છે અને લાંબા સમય થી Diabetes અને Blood Pressure હોય છે એવા લોકો ને કોલેસ્ટેરોલ ના આ ગઠ્ઠા વધુ બનતા હોય છે. પાતળા લોકો માં પણ કોલેસ્ટેરોલ નું પ્રમાણ વધુ હોઈ શકે પણ બોવ ઓછા લોકો માં આ જોવા મળે છે.
આ 21 મી સદી મા આજકાલ લોકો ખુબજ જલ્દી મા હોય છે અને દરેક વસ્તુ મા ખુબજ જલ્દી કરે છે જેમ કે જલ્દી જલ્દી કામ પટાવાનો stress, ovetime કરવાનો stress, જલ્દી પૈસા કમાવાનો stress, Boss ના બધા order પુરા કરવાનો Stress, બીજા લોકો થી આગળ નીકળવાનો Stress તો આ બધા નું મુખ્ય કારણ છે Stress.
Read More at : Here